Friday, 31 August 2018

“માતા-પિતા તથા શિક્ષકોને પથદર્શક બને તેવું પુસ્તક : બાળ કેળવણી”













      
દરેક ઘરમાં વસાવવા લાયક આ  પુસ્તકની છ આવૃત્તિ થઈ છે.

     સ્નેહ મિલન સમારોહ  પ્રસંગે મહેમાનોને આપવા લાયક પુસ્તક.

 અનેક શાળા સંચાલકશ્રીઓએ તેમના શિક્ષકો અને વાલીઓને ભેટ સ્વરૂપે  આ પુસ્તક આપેલ છે. હજારો લોકોએ તેનો લાભ લીધો છે.

     માતા-પિતા બનતાં પહેલાં દરેક વ્યક્તિએ વાચવા જેવું પુસ્તક એક અદ્ભુત પુસ્તક.

કુલ પાનાં : 100

કિંમત : 100 રૂપિયા 
પુસ્તક મેળવવા માટે સંપર્ક :
રાજેશ ધામેલિયા
બી-30, ગોપીનાથ સોસાયટી,
મોટા વરાછા, સુરત-394101
મો.9825492499