Saturday 5 November 2022

પરિચય અને વિવિધ સંસ્થાઓ દ્વારા મળેલ સન્માન

વિવિધ સંસ્થાઓ દ્વારા મળેલ સન્માન 
 મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર  આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે 'સાહિત્ય સુધાકર' અ‍ૅવૉર્ડ. 

વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક' 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન  આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે સન્માન.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - રાજકોટ સંસ્થાન દ્વારા 'સેવા સન્માન એવૉર્ડ'

માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા 'માતૃભાષાના શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ'

સુરત જિલ્લાના 'શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ'

 સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 'સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ'

 અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શ્રે'ષ્ઠ શિક્ષક એવૉર્ડ'
 શિક્ષણમંત્રીના હસ્તે સન્માન
 ન.પ્રા.શિ.સ.-સુરત દ્વારા - વિશિષ્ટ સેવા એવૉર્ડ
 શિક્ષણ સેલ - ભા.જ.પ. દ્વારા 'ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ'
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન  આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે સન્માન.
ધી સઘર્ન ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા 'શ્રેષ્ઠ શિક્ષક સન્માન'


તત્કાલીન મેયર દ્વારા સી.આર.જી. તરીકે સન્માન
 મહારાણા પ્રતાપ પ્રા. શાળા દ્વારા સન્માન
 ધર્મનંદન ડાયમંડ્સ દ્વારા સન્માન

 બુઢણા ગામ દ્વારા સન્માન

ધી ન્યૂ. પ્રાયમરી ટીચર્સ સોસાયટી દ્વારા સન્માન 

પ્રાથમિક શૈક્ષિક સંઘ - સુરત દ્વારા સન્માન 
સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન 

 બેસ્ટ બી.એલ.ઓ. એવોર્ડ
 બેસ્ટ બી.એલ.ઓ. એવોર્ડ - બીજી વખત