Friday 31 August 2018

માતૃભાષાના ચાહકોને લાખ લાખ વંદન

માતૃભાષાના ચાહકોને લાખ લાખ વંદન.
       "સાચી જોડણી લાગે વહાલી"ને અપ્રતિમ પ્રતિસાદ આપી પુસ્તકો મંગાવનાર તેમજ માતૃભાષાના પ્રચાર અને પ્રસારમાં પોતાનું યોગદાન આપનાર સૌનો હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

    મારાં ત્રણ પુસ્તકો છે.
1 સાચી જોડણી લાગે વહાલી
2 ભાષા સજ્જતા
3 બાળ કેળવણી
      આપ જે પુસ્તકની જેટલી નકલ લેવા ઇચ્છતા હો તેની વિગતવાર સંખ્યા લખી આપનું સરનામું મોકલજો. આ પુસ્તકો આપને કેવી રીતે મોકલું ? કુરિયર કે પોસ્ટ દ્વારા તે પણ સ્પષ્ટ લેખિતમાં જણાવજો.
       

ભવદીય,
રાજેશ ધામેલિયા
B-30, ગોપીનાથ સોસાયટી,
મોટા વરાછા,સુરત-394101
મો.9825492499

“ભાષા સજ્જતા”- આજીવન ઉપયોગી પુસ્તિકા






ભાષા સજ્જતા”- આજીવન ઉપયોગી પુસ્તિકા
આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 10 રૂપિયામાં મેળવો


ધો. 3 થી 12, પી.ટી.સી.,વિનયન(Arts), 
 બી.એડ્.વગેરેના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી.


TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી.
   જરા વિચારો...
     આપણે લાખો કે કરોડો રૂપિયાના ખર્ચે ઘરનું નિર્માણ કરીએ અને તકતીમાં લખીએ
      “માંબાપ ના  આર્શીવાદ”    જે ભૂલ ભરેલું છે.
સાચું વિધાન : માબાપના આશીર્વાદ
   આવું તો આપણે અનેક જગ્યાએ ખોટું લખીએ છીએ.
         જો આપ સાચું લખવા ઇચ્છતા હો તો અમારી આ પુસ્તિકા આપને ખૂબ ઉપયોગી નીવડશે. 
વિશેષતાઓ:
a શબ્દ વૈવિધ્ય
a શુદ્ધ – અશુદ્ધ જોડણી
a અનુસ્વાર  અંગે સરળ સમજૂતી
a વિરામચિહ્નોની સમજૂતી
a ભેગું શું લખાય ? છૂટું શું લખાય ?
a જોડણીભેદથી થતો અર્થભેદ
a ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ
         આ પુસ્તિકામાં ઉપરોક્ત બાબતો અંગેની વિશદ છણાવટ, સુગમ શૈલીમાં રજૂઆત, અસરકારક ઉદાહરણો હોવાથી કોઇપણ વાચક ભાષામાં સજ્જતા કેળવી શકશે.
અન્ય વિશેષતાઓ :
ધો. 3 થી 12, પી.ટી.સી., બી.એડ્.,વિનયન(Arts)ના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી.
TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી.
અંગેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી
ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ
    કુલ પાનાં : 56 
  કિંમત : 20
 
આજ સુધીમાં ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓએ આ પુસ્તિકા વસાવી છે.

ખાસ નોંધ :  50% વળતર માટે 50 કે તેથી વધુ નકલ ખરીદવી જરૂરી છે.
                    50 નકલ કરતાં ઓછી નકલ હોય તો મૂળ કિંમત રૂ. 30 આપવાના રહેશે.
પુસ્તિકાની અંદરનાં પાનાનું  પ્રિંટિંગ બ્લેક & વ્હાઇટ સિંગલ કલર છે.

સંપર્ક :
રાજેશ ધામેલિયા
મો.9825492499