Friday 14 December 2018

સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર

સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
       દીકરીઓ : ઈશિતા અને વિશાખા અભ્યાસ સાથે જિમ્નાસ્ટિક રમી રહી છે. સંતો અને વડીલોના આશીર્વાદ,   મિત્રો તથા સ્નેહીઓની શુભેચ્છાઓ અને નિયમિત પ્રેક્ટિસને પરિણામે બંને દીકરીઓ સફળતા મેળવી રહી છે. પ્રેરણા અને પ્રોત્સાહન બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિવિધ અખબારના તંત્રીશ્રીઓ, પત્રકારો સૌનો ખૂબ ખૂબ આભાર. કોચ શ્રી રવિભાઈ તાંદલેકર, શ્રી પંકજભાઈ કાપડિયા તથા સૌ માર્ગદર્શકોને વંદન. પી.પી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અને કૌશલ વિદ્યાભવન તરફથી પણ સતત પ્રોત્સાહન મળતું રહે છે. બંને શાળા પરિવારનો  ખૂબ ખૂબ આભાર.
આપનો,
રાજેશ ધામેલિયા





1 comment:

  1. વાહ, વાહ!! ખુબ ખુબ અભિનંદન અને અઢળક આશીર્વાદ બંને દીકરીઓને રાજેશભાઈ! આમ પણ, મોરના ઈંડા ચીતરવા ના પડે!!👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    ReplyDelete