Thursday 4 April 2019









આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 10 રૂપિયામાં મેળવો

   જરા વિચારો...

દર સત્ર દરમિયાન 500-700 રૂપિયાના પુસ્તકો સત્રના અંતે પસ્તી બની જાય છે.

એક ફિલ્મની ટિકિટ 100 થી લઈને  200 300…  હોય છે.

આ સમયમાં 10 રૂપિયામાં શું મળે અને કેટલું ટકે ?

હવે,આ પુસ્તિકા અંગે વિચારીએ....

વિશેષતાઓ:


ધો. 3 થી 12, પી.ટી.સી.,વિનયન(Arts), બી.એડ્.,વગેરેના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી.


TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી.

અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી

અન્ય વિશેષતાઓ :

જોડણીના નિયમોની ખૂબ સરળ સમજ

વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ- અશુદ્ધ જોડણી

એક જ શબ્દની બંને  જોડણી માન્ય હોય તેવા શબ્દોનું સંકલન

જોડણીના ફરકથી  અર્થમાં ફેરફાર થતા હોય તેવા  શબ્દોનું સંકલન

ઉદાહરણ સાથે જોડાક્ષરની સરળ અને સ્પષ્ટ સમજ
ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ ભવનની તકતી મૂકવા જરૂરી શબ્દોની સાચી જોડણી મળી રહેશે.

આવી અદ્ભુત પુસ્તિકા એટલે....

              “સાચી જોડણી લાગે વહાલી”

કુલ : પાનાં 80          કિંમત : 30

   શાળાકીય કાર્યક્રમ કે લગ્ન પ્રસંગ, સીમંત વિધિ,ઉદ્ઘાટન વગેરે કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકા માટે જરૂરી શબ્દોની સાચી જોડણી આ પુસ્તિકામાંથી મળી રહેશે.

આજ સુધીમાં ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓએ આ પુસ્તિકા વસાવી છે.

ખાસ નોંધ :  50% વળતર માટે 50 કે તેથી વધુ નકલ ખરીદવી જરૂરી છે.
                    50 નકલ કરતાં ઓછી નકલ હોય તો મૂળ કિંમત  20 આપવાની રહેશે.

પુસ્તિકાની અંદરનાં પાનાનું  પ્રિંટિંગ બ્લેક & વ્હાઇટ સિંગલ કલર છે.

સંપર્ક :
રાજેશ ધામેલિયા
બી-30, ગોપીનાથ સોસાયટી, મોટા વરાછા,
સુરત-394101
મો.9825492499
























































































1 comment: