Wednesday 5 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં શિક્ષક દિનની ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં શિક્ષક દિનની ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ હતો. સૌ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયાસથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સુંદર રીતે યોજાઈ. વિદ્યાર્થીઓએ બધી જ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો.















No comments:

Post a Comment