Sunday 19 August 2018

નિયમ – 4 જોડાક્ષર પૂર્વેના “ઇ-ઉ” હ્રસ્વ હોય છે.

નિયમ – 4  જોડાક્ષર પૂર્વેના “ઇ-ઉ” હ્રસ્વ  હોય છે.
દા. ત.   અનિષ્ટ              કુસ્તી
          ઇચ્છા                ચુસ્ત
          કિલ્લો               દુશ્મન
          જિલ્લો              પુષ્કળ
          ભવિષ્ય              મનુષ્ય

ખાસ નોંધ : આ નિયમમાં કેટલાક અપવાદરૂપ શબ્દો પણ છે, તેની સમજ રૂબરૂ સેમિનારમાં પ્રશ્નોત્તરી દરમિયાન આપી શકાય. બધી બાબતો અહીં સમજાવી શકાશે નહીં.

       આ વાક્ય (નિયમ) માત્ર એક જ વાર વાંચવાથી યાદ રહી જાય તેમ છે. આ નિયમ પ્રમાણે બનતા  સેંકડો શબ્દો છે.     


ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499








No comments:

Post a Comment