Sunday 12 August 2018

નિયમ - 3 શબ્દાંતે લાગતા પ્રત્યયો “ઇક”, “ઇકા”, “ઇત”, “ઇતા” માં હ્રસ્વ “ઇ” હોય છે.


નિયમ - 3  શબ્દાંતે લાગતા પ્રત્યયો “ઇક”, “ઇકા”, “ઇત”, “ઇતા” માં હ્રસ્વ “ઇ” હોય છે.
દા. ત.   પ્રથમ - પ્રાથમિક
           ચંદ્ર -  ચંદ્રિકા
          આયોજન - આયોજિત
          ઉપયોગ – ઉપયોગિતા
આ વાક્ય (નિયમ) માત્ર એક જ વાર વાંચવાથી યાદ રહી જાય તેમ છે. આ નિયમ પ્રમાણે બનતા  સેંકડો શબ્દો છે.     

ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499



No comments:

Post a Comment