Friday 10 August 2018

નિયમ -2 શબ્દાંતે લાગતા પ્રત્યય “ઈય”, “અનીય/અણીય”, “કીય”માં દીર્ઘ “ઈ” હોય છે.


નમસ્કાર.
    ગઈકાલે આપણે એક નિયમ વિશે જાણ્યું. મારી દૃષ્ટીએ તેની સાથે બીજો નિયમ જાણવો ખૂબ જરુરી છે, નહીંતર ઘણી ભૂલો થવાની શક્યતા છે. આજે બીજો નિયમ રજૂ કરું છું. માત્ર વાંચીને સમજી જાય તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. જો વિશેષ જાણકારી મેળવવી હોય તો સેમિનારમાં સામેલ થવું જોઈએ.
     આભાર.
નિયમ -2  શબ્દાંતે લાગતા પ્રત્યય “ઈય”, “અનીય/અણીય”, “કીય”માં દીર્ઘ “ઈ” હોય છે.
દા. ત.   ચુંબક – ચુંબકીય
         આદર – આદરણીય
        વિચાર- વિચારણીય
        ભાષા-ભાષાકીય
   
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499





No comments:

Post a Comment