Tuesday 28 August 2018

“સાચી જોડણી લાગે વહાલી” આજીવન ઉપયોગી પુસ્તિકા...




આજીવન ઉપયોગી પુસ્તિકા માત્ર 15 રૂપિયામાં મેળવો

   જરા વિચારો...

દર સત્ર દરમિયાન 500-700 રૂપિયાના પુસ્તકો સત્રના અંતે પસ્તી બની જાય છે.

એક ફિલ્મની ટિકિટ 100 થી લઈને  200 300…  હોય છે.

આ સમયમાં 15 રૂપિયામાં શું મળે અને કેટલું ટકે ?

હવે,આ પુસ્તિકા અંગે વિચારો....


વિશેષતાઓ:

ધો. 3 થી 12, પી.ટી.સી., બી.એડ્.,વિનયન(Arts)ના વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી.

TAT,TET,HTAT,GPSC,UPSC વગેરે પરીક્ષાઓમાં પણ ગુજરાતી વિષયમાં વધુ ગુણ મેળવવા ઉપયોગી.

અંગેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી

અન્ય વિશેષતાઓ :

જોડણીના નિયમોની ખૂબ સરળ સમજ

વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ- અશુદ્ધ જોડણી

એક જ શબ્દની બંને  જોડણી માન્ય હોય તેવા શબ્દોનું સંકલન

જોડણીના ફરકથી  અર્થમાં ફેરફાર થતા હોય તેવા  શબ્દોનું સંકલન

ઉદાહરણ સાથે જોડાક્ષરની સરળ અને સ્પષ્ટ સમજ 

ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની જોડણી અંગે ટૂંકમાં સમજ

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ ભવનની તકતી મૂકવા જરૂરી શબ્દોની સાચી જોડણી મળી રહેશે.

કુલ : પાનાં : 80     કિંમત : 30 
   શાળાકીય કાર્યક્રમ કે લગ્ન પ્રસંગ, સીમંત વિધિ,ઉદ્ઘાટન વગેરે કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકા માટે જરૂરી શબ્દોની સાચી જોડણી આ પુસ્તિકામાંથી મળી રહેશે.

આજ સુધીમાં ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓએ આ પુસ્તિકા વસાવી છે.

ખાસ નોંધ :  50% વળતર માટે 100 કે તેથી વધુ નકલ ખરીદવી જરૂરી છે.

                    50 નકલ કરતાં ઓછી નકલ હોય તો મૂળ કિંમત રૂ. 30 આપવાના  રહેશે.
પુસ્તિકાની અંદરનાં પાનાનું  પ્રિંટિંગ બ્લેક & વ્હાઇટ સિંગલ કલર છે.


સંપર્ક :
રાજેશ ધામેલિયા
B-30, ગોપીનાથ સોસાયટી, મોટા વરાછા, સુરત-394101

મો.9825492499




















































































23 comments:

  1. તમે ગુજરાતી ભાષા અને સામાજ માટે આ એક સુંદર અને ઉપયોગી કામ કર્યું છે.
    સુંદર છપાઈ તથા શબ્દોનું સરળ અને જરૂરી વર્ગીકરણ પણ ધ્યાન ખેંચે છે.
    ઘણા લાંબા સમય સુધી ટકી રહે તેવી માહિતી અને ઉપયોગીતા આ પુસ્તકની અંદર છે.
    ધન્યવાદ અને શુભેચ્છાઓ.

    🌹

    મહેન્દ્રભાઈ રાવલ
    સંયોજક
    શબ્દ સંવાદ
    ગુજરાત

    ReplyDelete
  2. ખૂબ જ મહેનત. અભિનંદનને પાત્ર છો...

    ReplyDelete
  3. સુંદર કાર્ય sir

    ReplyDelete
  4. સાહિત્યની આટલી ઉમદા સેવા કરનારની આજે ઘણી જરૂર છે. મોબાઈલના આધુનિક યુગમાં શિક્ષકો જ્યારે જોડણીથી દૂર થતાં જાય છે, એવા સંજોગોમાં આપે અતિશ્રેષ્ઠ કહેવાય એવું કાર્ય કરી મને તો ભાવવિભોર કરી દીધો.

    ReplyDelete
  5. ખૂબ જ ઉપીયગી અને આ પધ્ધતિ જ ભણાવવા યોગ્ય .

    ReplyDelete
  6. દેવીપુજક કે દેવીપૂજક સાચી જોડણી કઇ‌ સમાજ ની સંસ્થા નું નામ સુધારવાનું છે

    ReplyDelete
  7. ધન્યવાદ સર.

    ReplyDelete
  8. ગુજરાતી ભાષાની આટલી ઉમદા સેવા તે કઈ નાની સુની વાત નથી,હૃદયપૂર્વક શુભેચ્છા શ્રી રાજેશભાઇ.આપ ગુજરાત નું ગૌરવ છો તેમ કહું તો તે પણ ઓછું જ કહેવાય...નિઃસ્વાર્થ ભાવના ને બિરદાવું છું.

    ReplyDelete
  9. Pillow boxes appearance and design language make them unique and different from the other designed custom boxes. Brands can use pillow boxes for the packaging of various products including gift items. People like to buy product packed in attractive packaging boxes.

    ReplyDelete
  10. આભાર સાહેબ..્

    ReplyDelete
  11. મોબાઈલના આધુનિક યુગમાં શિક્ષકો જ્યારે જોડણીથી દૂર થતાં જાય છે, એવા સંજોગોમાં આપે અતિશ્રેષ્ઠ કહેવાય એવું કાર્ય કરી મને તો ભાવવિભોર કરી દીધો.ખૂબ જ ઉપીયગી અને આ પધ્ધતિ જ ભણાવવા યોગ્ય .ધન્યવાદ સર.

    ReplyDelete
  12. રાજેશભાઇ,ખૂબ સુંદર કાર્ય થયું છે.વિદ્યાર્થી,શિક્ષક, લેખક સૌને માટે ઘણી ઉપયોગી માહિતી આપી છે.આપનું કામ સૌને માટે આશીર્વાદરૂપ છે. અભિનંદનને પાત્ર છે. તો અનેક શુભકામનાઓ અને અભિનંદન 🌹🌹🌹

    ReplyDelete
  13. 👌👌👌👌👌👌👌💯💐💐💐💐

    ReplyDelete
  14. રાજેશ ભાઈ ફક્ત આપે આપેલ સૂત્રો કોઈપણ વ્યકિત યાદ કરીલે તો જોડણી માં કયારેય ભૂલ ન કરે. આપે ખૂબ સરસ કાર્ય કર્યું છે. આપણે ખૂબ-ખૂબ અભિનંદન.

    ReplyDelete
  15. બહુ જરૂરી કામ કર્યું! અભિનંદન!

    ReplyDelete
  16. જાણવા માગતા રહી માટે સાચો રસ્તો.....અભિનંદન સહ રાજીપો.

    ReplyDelete
  17. ખરેખર સુંદર કાર્ય. માતૃભાષાની સાચી સેવા. આપને ખૂબ પ્રેમ.

    ReplyDelete