Saturday 18 August 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી

     ન.પ્રા.શિ.સ.- સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272) અને ઇશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16) માં આ 72મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
            શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી. મહેમાનોએ અને વાલીઓએ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત  કર્યા હતા.














No comments:

Post a Comment