Friday, 31 August 2018

માતૃભાષાના ચાહકોને લાખ લાખ વંદન

માતૃભાષાના ચાહકોને લાખ લાખ વંદન.
       "સાચી જોડણી લાગે વહાલી"ને અપ્રતિમ પ્રતિસાદ આપી પુસ્તકો મંગાવનાર તેમજ માતૃભાષાના પ્રચાર અને પ્રસારમાં પોતાનું યોગદાન આપનાર સૌનો હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

    મારાં ત્રણ પુસ્તકો છે.
1 સાચી જોડણી લાગે વહાલી
2 ભાષા સજ્જતા
3 બાળ કેળવણી
      આપ જે પુસ્તકની જેટલી નકલ લેવા ઇચ્છતા હો તેની વિગતવાર સંખ્યા લખી આપનું સરનામું મોકલજો. આ પુસ્તકો આપને કેવી રીતે મોકલું ? કુરિયર કે પોસ્ટ દ્વારા તે પણ સ્પષ્ટ લેખિતમાં જણાવજો.
       

ભવદીય,
રાજેશ ધામેલિયા
B-30, ગોપીનાથ સોસાયટી,
મોટા વરાછા,સુરત-394101
મો.9825492499

No comments:

Post a Comment