Wednesday 22 August 2018

નિયમ – 5  શબ્દમાં પ્રથમાક્ષરમાં તીવ્ર અનુસ્વાર ધરાવતાં ઇ-ઉહ્રસ્વ  હોય છે.
દા. ત.   ચિંતક               કુંભાર
          જિંદગી             ગુંદર

            બિંબ                      ડુંગર
            સિંધુ                      તુંબડી
             હિંદ                     લુંગી

આ નિયમ પ્રમાણે બનતા  શબ્દો ઘણા  છે. 

નમ્ર નિવેદન : કોમળ અનુસ્વાર અને તીવ્ર અનુસ્વાર વિશે સમજ કેળવવી જરૂરી છે.  


ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499





No comments:

Post a Comment