શું માત્ર એક વાક્ય (નિયમ) યાદ રાખવાથી બે હજાર (2000) થી વધુ
શબ્દોનીસાચી જોડણી લખી શકીએ ?
હા.
“ ગુજરાતી જોડણી ખૂબ
અઘરી છે” – એવું કહેવાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતી જોડણી અઘરી નથી. થોડી અટપટી
જરૂર છે.
એમ જોવા જઈએ તો
દરેક ભાષામાં એવું જ છે. બીજી તરફ ગુજરાતી કેટલાક ખૂબ સરળ નિયમો છે, જે માત્ર એકવાર વાંચવાથી યાદ રહી જાય છે. અને આપણે
હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ.
આજે એક નિયમ
વાંચીએ-શીખીએ.
નિયમ : 1 શબ્દમાં “ય” પહેલાં આવેલી “ઇ” સર્વત્ર
હ્રસ્વ હોય છે.
ક્રમશ: બીજા નિયમો શીખતા રહીશું.
માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી સહિત અન્ય ભાષાઓ વિશે પણ શીખતા રહીશું.
આભાર.
ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499
PDF possible?
ReplyDeleteEnglish vowel rules pdf gujarati ma mokalo
Delete